News Continuous Bureau | Mumbai
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ(DY દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ યૂયૂ લલિતે આગામી ચીફ જસ્ટીસ તરીકે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું નામ મોકલ્યું છે.
જસ્ટિસ ચંદ્રચુડ હવે આવતા મહિને 9 નવેમ્બરે દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે.
CJI ઉદય ઉમેશ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે અને તેમનો કાર્યકાળ માત્ર 74 દિવસનો છે.
ઉલ્લેખનીય છે કે તેમણે 27 ઓગસ્ટે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.
આ સમાચાર પણ વાંચો : યુક્રેન પર પુતિનનો બદલો- યુક્રેનના 12 શહેરો પર એક બે નહીં પણ આટલી બધી મિસાઈલથી કર્યો હુમલો – લાશોના થયાં ઢગલાં