368
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કેન્દ્ર સરકાર(Central Govt) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સૂચના પ્રસારણ મંત્રાલય(Ministry of Information Broadcasting) દ્વારા દેશની છબી બગાડનાર 8 જેટલી યુટ્યુબ ચેનલોને(YouTube channels) બ્લોક(Block) કરાઇ છે.
યુટ્યુબ ચેનલ પર ભારતની રાષ્ટ્રીય સુરક્ષા(National Security of India), કાયદાકીય વ્યવસ્થા(Legal system) અને વિદેશી સંબંધોને(Foreign Relations) અસર કરનારી સામગ્રી પોસ્ટ(સામગ્રી પોસ્ટ) કરવાનો આરોપ છે.
આ ચેનલોમાં એક પાકિસ્તાનની યુટ્યુબ ચેનલ(Pakistan YouTube channel) પણ સામેલ છે. જેના 118 કરોડ વ્યુઝ છે.
ઉલ્લેખનીય છે કે, 21 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 102 જેટલી યુટ્યુબ ચેનલોને બ્લોક કરી દેવાઇ છે.
આ સમાચાર પણ વાંચો : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની મસ્જિદમાં ધમાકો- આટલા લોકોના થયા મોત- 50થી વધુ ઘાયલ
You Might Be Interested In