Site icon

ISRO ટૂંક સમયમાં લોન્ચ કરશે ચંદ્રયાન-3, આ વખતે તે ચોક્કસપણે સફળ થશે, ડૉ. કે. સિવને વ્યક્ત કર્યો વિશ્વાસ.. જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ઈસરો ટૂંક સમયમાં ચંદ્રયાન-3 લોન્ચ કરી શકે છે..

ઈસરોના પૂર્વ અધ્યક્ષ ડૉ. કે. સિવને આ અંગે માહિતી આપતાં કહ્યું કે ચંદ્રયાન-3નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.  

સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે ISRO ચંદ્રયાન-3 મિશનમાં સફળ રહેશે.

આ મિશન માટે માત્ર ચંદ્રયાન-2ના ઓર્બિટરનો ઉપયોગ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે,ચંદ્રયાન-1 પછી ભારતનું બીજું ચંદ્ર સંશોધન મિશન ‘ચંદ્રયાન-2’ 22 જુલાઈ, 2019 ના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. 

લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર ઉતરવાના હતા પરંતુ તેમ નિષ્ફળતા મળી હતી.

આ સમાચાર પણ વાંચો :  આશરે 70 વર્ષ પછી ભારતની ભૂમિ પર ચિત્તો પગ મૂકશે. બે-પાંચ નહીં પણ પૂરાં પચાસ ચિત્તા ભારત આવી રહ્યા છે. જાણો વિગતે.

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Exit mobile version