448
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના(Corona virus) કેસ ઝડપથી વધી રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 5,337 નવા કેસ(New case) નોંધાયા છે અને 7 લોકોના મોત(Covid19 death) થયા છે.
એટલે કે ગઈકાલની સરખામણીમાં કોરોનાના નવા કેસોમાં આજે 41%નો વધારો થયો છે.
વધતા કેસના કારણે મૃત્યુ દર(Death rate) 1.21 ટકા નોંધાયો છે તો દૈનિક પોઝિટીવીટી દર(Positivity rate) 1.67 ટકા અને સાપ્તાહિક પોઝીટીવીટી દર 1.12 ટકા નોંધાયો છે.
હાલ એક્ટિવ કેસની(active case) સંખ્યા વધીને 28,857 થઈ ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : નિવેદન આપ્યું નૂપુર શર્માએ તો પછી ભારત દેશ શા માટે માફી માંગે- ભારતની વહારે આવ્યા આ દેશના સાંસદ
You Might Be Interested In