Site icon

ચિંતાજનક સમાચાર. દેશમાં 27 દિવસ બાદ ફરી નોંધાયા 2 હજારથી વધારે મોત, છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા હજાર નવા કેસ ; જાણો આજના તાજા આંકડા    

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 31,443 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 2,020નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,10,784નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,08,74,376 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં  49,007 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,00, 63,720 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,31,315 સક્રિય કેસ છે.

કોરોના રસીકરણ અભિયાન પર લાગી બ્રેક, થાણેમાં આજે ફરી વખત રસીકરણ કેન્દ્ર આ કારણે રહેશે બંધ ; જાણો વિગતે 

Naxal Hidma: મોસ્ટ વોન્ટેડ નક્સલી હીડમા છત્તીસગઢ બોર્ડર પર ઠાર, એન્કાઉન્ટરમાં તેના આટલા સાથીઓ પણ માર્યા ગયા
Hamas attack: દિલ્હી બ્લાસ્ટ: સુસાઇડ બોમ્બરથી લઈને રોકેટ-ડ્રોન સુધી! શું ઉમરનું કાવતરું ભારતમાં ‘હમાસ’ જેવો મોટો હુમલો કરવાનું હતું?
Tejashwi Yadav: તેજસ્વી યાદવ પર દબાણ! રાજકીય કારકિર્દી સામે ઊભો થયો સવાલ, મીટિંગમાં ભાવુક થઈ નેતાએ કેમ આપ્યું રાજીનામું આપવા જેવું નિવેદન?
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસ માં અલ-ફલાહ યુનિવર્સિટી પર ED ની મોટી કાર્યવાહી, ચાર રાજ્યોમાં કુલ આટલા ઠેકાણાં પર દરોડા
Exit mobile version