Site icon

અગ્નિપથ યોજનાને અનુલક્ષીને વધુ એક મોટી જાહેરાત- હવે સંરક્ષણ મંત્રાલયની નોકરીઓમાં પણ મળશે આટલા ટકા અનામત લાભ

 News Continuous Bureau | Mumbai

કેન્દ્રની(Central govt) અગ્નિવીર યોજનાની(Agniveer Yojana) સામે દેશભરમાં યુવાનો(Youth) ઉગ્ર વિરોધ પ્રદર્શન(Protest) કરી રહ્યાં છે ત્યારે સરકાર પણ હવે ડેમેજ કન્ટ્રોલના(damage control) મૂડમાં આવી છે. 

Join Our WhatsApp Community

સરકાર અગ્નિવીરોની(Agniveer) ચિંતા હળવી કરવા હવે સંરક્ષણ મંત્રાલયે(Ministry of Defense) પણ મોટી જાહેરાત કરી છે. 
 
રક્ષા મંત્રાલયે પોતાના મંત્રાલય હેઠળ થનારી ભરતીઓમાં(Army recruitment) અગ્નિવીરોને 10 ટકા અનામત(reservation) આપવાનુ એલાન કર્યુ છે.

રક્ષા મંત્રાલયે ટ્વીટ(Tweet) કરી આ નિર્ણયની જાણકારી આપી છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ(Rajnath Singh) તરફથી મંજૂરી મળ્યા બાદ હવે જરૂરી સુધારા કરવામાં આવશે. જે બાદ આ નિર્ણય લાગુ થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : અગ્નિપથની યોજનાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ- અરજદારે કરી આ મોટી માંગ

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version