Site icon

સ્મૃતિ ઈરાની માનહાનિ કેસ-દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના જયરામ રમેશ સહિતના નેતાઓને પાઠવ્યું સમન્સ-આપ્યા આ નિર્દેશ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

દિલ્હી હાઈકોર્ટે(Delhi High Court) કેન્દ્રીય મંત્રી(Central Minister) સ્મૃતિ ઈરાની(Smriti Irani) દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની અરજી(Defamation Petition) મામલે કોંગ્રેસી(Congress) નેતા જયરામ રમેશ(Jairam Ramesh) તથા પવન ખેરાને(Pawan Khera) સમન(Summon) પાઠવ્યું છે. 

સાથે જ કોર્ટે પવન ખેરાને સ્મૃતિ ઈરાનીની દીકરી પર આક્ષેપ કરતી ટ્વિટ(Tweet) દૂર કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે.  

કેન્દ્રીય મંત્રીએ દિલ્હી હાઈકોર્ટમાં 2 કરોડ રૂપિયાનો માનહાનિનો સિવિલ દાવો(Civil suit) દાખલ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી 18 ઓગસ્ટે થશે.

ઉલ્લેખનીય  છે કે પવન ખેરાએ પોતાની ટ્વિટમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના દીકરી ગોવામાં(Goa) ગેરકાયદેસર બાર(Illegal Bar) ચલાવતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :પહેલા ચિકન બિરયાની અને પછી મચ્છરથી બચવા મચ્છરદાની-વિપક્ષી નેતાઓનું 50 કલાક આંદોલન-જુઓ ફોટોગ્રાફ

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version