277
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) સામે કથિત ટિપ્પણીને લઇને નૂપુર શર્માને(Nupur Sharma) મોટો ફટકો પડ્યો છે.
દેશના જુદા-જુદા રાજ્યોમાં નોંધાયેલા કેસને દિલ્હી(Delhi) ટ્રાન્સફર(Transfer) કરવાની અરજી પર SCએ(Supreme Court) રાહત આપવાથી ઇન્કાર કરી દીધો છે.
સાથે કોર્ટે ફટકાર લગાવતા કોર્ટે કહ્યુ કે, નુપુર શર્માના નિવેદનથી દેશભરના લોકોની ભાવના ભડકી છે. તેના માટે તેઓએ માફી માંગવી(Apologies) જોઈએ.
ઉપરાંત એમ પણ કોર્ટે કહ્યું કે, જે કંઈ પણ થયુ તેના માટે નુપુર શર્મા જવાબદાર છે.
આ સમાચાર પણ વાંચો : આ તારીખે જુલાઈએ યોજાશે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર- બહુમતી સાબિત કરશે શિંદે સરકાર
You Might Be Interested In