Site icon

સુપ્રીમ કોર્ટે નુપુર શર્માની કાઢી ઝાટકણી- કહ્યું- લોકોની ભાવના દુભાઈ છે- માફી માંગો- જાણો શું છે સમગ્ર મામલો 

 News Continuous Bureau | Mumbai

પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) સામે કથિત ટિપ્પણીને લઇને નૂપુર શર્માને(Nupur Sharma) મોટો ફટકો પડ્યો છે.

Join Our WhatsApp Community

દેશના જુદા-જુદા રાજ્યોમાં નોંધાયેલા કેસને દિલ્હી(Delhi) ટ્રાન્સફર(Transfer) કરવાની અરજી પર SCએ(Supreme Court) રાહત આપવાથી ઇન્કાર કરી દીધો છે.

સાથે કોર્ટે ફટકાર લગાવતા કોર્ટે કહ્યુ કે, નુપુર શર્માના નિવેદનથી દેશભરના લોકોની ભાવના ભડકી છે. તેના માટે તેઓએ માફી માંગવી(Apologies) જોઈએ. 

ઉપરાંત એમ પણ કોર્ટે કહ્યું કે, જે કંઈ પણ થયુ તેના માટે નુપુર શર્મા જવાબદાર છે.

આ સમાચાર પણ વાંચો : આ તારીખે જુલાઈએ યોજાશે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર- બહુમતી સાબિત કરશે શિંદે સરકાર

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version