Site icon

વિશ્વમાં ફરી એકવાર વાગશે ભારતીયોનો ડંકો! ભારતીય મૂળનાં આ અમેરિકન નાગરિક બનશે FedExના નવા CEO; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ભારતની પ્રતિભાએ વધુ એક ઝંડો ઊંચક્યો છે.

Join Our WhatsApp Community

ભારતીય મૂળનાં અમેરિકન નાગરિક રાજ સુબ્રમણ્યમ મલ્ટીનેશનલ કુરિયર ડિલેવરી કંપની FedExના આગામી CEO હશે. 

કંપની FedExના વર્તમાન CEO ફ્રેડરિક ડબ્લ્યુ સ્મિથે રાજીનામું આપ્યા બાદ નવા CEO ના નામની જાહેરાત કરવામાં આવી છે. 

રાજ સુબ્રમણ્યમ કંપનીના આઉટગોઇંગ ચેરમેન અને સીઇઓ ફ્રેડરિક ડબલ્યુ સ્મિથનું સ્થાન લેશે. ફ્રેડરિક 1 જૂને પદ છોડશે.

 ઉલ્લેખનીય છે કે 2020 માં FedEx ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સુબ્રમણ્યમને ચૂંટવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : કલમ-370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં કેટલા બહારના લોકોએ ખરીદી મિલકતો? કેન્દ્ર સરકારે સંસદમાં આપ્યો આ જવાબ.. જાણો વિગતે

BSNL 4G launch: વડાપ્રધાનશ્રીએ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ગુજરાત સહિત દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની ભેટ આપી – મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ
African Swine Fever: કેરળના ત્રિશૂર જિલ્લામાં આફ્રિકન સ્વાઇન ફિવરની પુષ્ટિ; અગાઉ અરુણાચલ પ્રદેશમાં પણ પ્રકોપ, જાણો આ રોગ કેટલો જોખમી છે
Cheapest AIDS drug: ભારતે બનાવ્યું એઇડ્સ પરનું સૌથી સસ્તું ઔષધ; અગાઉ સારવારનો ખર્ચ ૩૫ લાખ થતો, હવે માત્ર આટલા જ રૂપિયા માં થશે ઉપલબ્ધ
Sonam Wangchuk Arrest: ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડ, રાજસ્થાન ની આ જેલમાં કરાયા શિફ્ટ
Exit mobile version