Site icon

સરકારની લોકોને ગિફ્ટ-આજથી 15 ઓગસ્ટના સુધી આ તમામ જગ્યાએ ફી આપ્યા વગર પ્રવેશ મેળવી શકશો

News Continuous Bureau | Mumbai

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(Archaeological Survey of India) (ASI) હેઠળ સુરક્ષિત તમામ સ્મારકોમાં(monuments) 5 અને 15 ઓગસ્ટ દરમિયાન પ્રવેશ મફત(Entry free) રહેશે. 

Join Our WhatsApp Community

એટલે કે દેશના તમામ સંરક્ષિત સ્મારકોમાં(protected monuments) પ્રવેશ માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. 

આ નિર્ણય દેશની આઝાદીના(Independence of the country) 75 વર્ષ પૂરા થવાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mohotsav) સમારોહના ભાગરૂપે લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી(Union Minister of Culture and Tourism) જી કિશન રેડ્ડીએ(G Kishan Reddy) સોશિયલ મીડિયા(Social media) પર આ માહિતી આપી છે.

આ સમાચાર પણ વાંચો :  જે જજે ત્રણ તલાખની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો તે ભારતના સર ન્યાયાધીશ બનશે- જાણો નવા ન્યાયાધીશનું નામ

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version