ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર
ભારતમાં પ્રતિદિન કોરોના ની પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. આવા સમયે ગૂગલે ભારતને મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ એ જાહેરાત કરી છે કે ગુગલ ભારતને ૧૩૫ કરોડ રૂપિયા આપશે. આ પૈસા ભારત સરકાર અને યુનિસેફ ને આપવામાં આવશે જેના માધ્યમથી કોરોના ગ્રસ્ત ઉપર પૈસા ખર્ચ કરવામાં આવશે.
મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં વેક્સિનેશન મફત થશે. અઢાર વર્ષની ઉંમરના તમામ લોકોને મફત વેક્સિન અપાશે
Devastated to see the worsening Covid crisis in India. Google & Googlers are providing Rs 135 Crore in funding to @GiveIndia, @UNICEF for medical supplies, orgs supporting high-risk communities, and grants to help spread critical information.https://t.co/OHJ79iEzZH
— Sundar Pichai (@sundarpichai) April 26, 2021