392
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દેશમાં કોરોનાના કેસમાં(Covid cases) ફરી એક વખત વધારો થઈ રહ્યો છે ત્યારે 5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સિનનો(vaccine) રસ્તો સાફ થઈ ગયો છે.
ડીસીજીસીઆઈના(DCGI) નિષ્ણાતોની પેનલે 5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે Covid-19 વેક્સિન Corbevaxના ઈમરજન્સી(Emergency Use) ઉપયોગ માટે મંજૂરી આપવા ભલામણ કરી છે.
હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની(Union health ministry) અંતિમ મંજૂરી પહેલા વેક્સિનને DCGIની મંજૂરી મળે તેની રાહ છે.
ઉલ્લેખનીય છે કે ગત 16મી માર્ચથી 12થી 14 વર્ષની ઉંમરના બાળકોને કોર્બેવેક્સ આપવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : PM મોદીના પ્રવાસ પહેલાં કાશ્મીરમાં સેનાનો સપાટો: આટલા આતંકવાદીના ઢીમ ઢાળી દીધા, 1 વીર સપૂત શહીદ
You Might Be Interested In