226
Join Our WhatsApp Community
-
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,03,558 કેસ નોંધાયા છે.
-
24 કલાકમાં 478ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,65,101ના મૃત્યુ થયા છે.
-
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,25,89,067 કેસ નોંધાયા.
-
24 કલાકમાં દેશમાં 52,847 દર્દી સાજા થયા છે.
-
અત્યાર સુધી કુલ 1,16,82,136 સ્વસ્થ થઈ ને ઘરે પરત ગયાં.
-
હાલ દેશ માં કોરોના ના 7,41,830 સક્રિય કેસ છે.
મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર એ શહેરવાસીઓ માટે જાહેર કર્યો એક ખાસ સંદેશ. કોરોના ના ઉપચાર ને લઈને કહી ખાસ વાત.
You Might Be Interested In