Site icon

સાચવજો ભારતમાં કોરોનાએ ફરી ઊંચક્યું માથું- દેશમાં એક્ટિવ કેસ 27 હજાર નજીક- જાણો આજની શું છે સ્થિતિ

 News Continuous Bureau | Mumbai 

ભારત(India)માં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ(Coronavirus) ફરી વધી રહ્યો છે 

Join Our WhatsApp Community

દેશમાં 24 કલાકમાં કોરોનાના 3714 નવા કેસ(New case) નોંધાયા છે અને 7 દર્દીના મૃત્યુ(death) થયા છે.

24 કલાકમાં 2513 દર્દીઓએ કોરોનાને માત આપી(Recover patient) ઘરે પરત ગયા છે.

દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા(activce case) 26,976એ પહોંચી છે. 

હાલ રિકવરી રેટ વધીને 98.72 ટકાએ છે, જ્યારે મૃત્યુ દર ઘટીને 1.22 ટકા થયો છે.

અરે વાહ શું વાત છે- હવે રેશનિંગની દુકાનમાં શાકભાજી અને ફળો પણ મળશે- મહારાષ્ટ્ર સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version