207
Join Our WhatsApp Community
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 35,871 કેસ
24 કલાકમાં 172ના મૃત્યુ; કુલ 1,59,216 ના મૃત્યુ
દેશમાં કોરોનાના કુલ 1,14,74,605 કેસ
24 કલાકમાં દેશમાં 17,741 દર્દી સાજા થયા
કુલ 1,10,63,025 સ્વસ્થ, 2,52,364 સક્રિય કેસ
કુલ રસીકરણ – 3,71,43,255
You Might Be Interested In