Site icon

દેશમાં કોરોનાના દૈનિક કેસના આંકડામાં શેરબજારના સેન્સેક્સની જેમ ઉતાર-ચડાવ જારી, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ઓગસ્ટ 2021

Join Our WhatsApp Community

શનિવાર 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 38,628 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 617નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,27,371નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,18,95,385 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 40,017 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,10,55,861 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,12,153 સક્રિય કેસ છે.

હાઉસિંગ સોસાયટી માટે મોટા સમાચાર : હવે ફાયર ઓડિટ રિપોર્ટ એપ્લિકેશન પર.

LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Oil Wells in India: ભારતમાં ક્યાં ક્યાંથી નીકળે છે ‘કાળું સોનું’? આસામથી ગુજરાત સુધી ફેલાયેલા તેલના કૂવાઓનો સંપૂર્ણ નકશો અને ઈતિહાસ.
Iran War: ભારત માટે ખતરાની ઘંટડી! ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં કતરનો ગેસ પ્લાન્ટ લપેટાયો, અડધોઅડધ ગેસ સપ્લાય અટકતા હાહાકાર
Braving Missiles & Mines: મોત સામે જંગ જીત્યા ભારતીય નાવિકો! હોર્મુઝની ખાડીમાં બારૂદી સુરંગો વચ્ચેથી LPG જહાજ સુરક્ષિત લાવ્યા, દેશભરમાં થઈ રહ્યા છે વખાણ.
Exit mobile version