ભારતમાં કોરોના કાબુમાં આવી રહ્યાનો સિલસિલો યથાવત; બે મહિના બાદ સૌથી ઓછા કેસ નોંધાયા, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા સંક્રમિત

by Dr. Mayur Parikh

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,20,529 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 3,380નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,44,082 નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,86,94,879 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 1,97,894 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,67,95,549 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 15,55,248 સક્રિય કેસ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More