327
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 44,230 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 555નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,23,217નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,15,72,344 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 42,360 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,07,43,972 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,05,155 સક્રિય કેસ છે.
You Might Be Interested In