News Continuous Bureau | Mumbai
પ્રધાનમંત્રી મોદીની(Prime Minister Modi) મુલાકાતને પગલે ભારતને(India) જાપાન(japan) તરફથી પહેલી મોટી મદદ મળી છે.
જાપાને સ્માર્ટ સિટી(Smart City) અને 5જી પ્રોજેક્ટમાં(5G project) યોગદાન આપવાની જાહેરાત કરી છે.
જાપાનની આ મોટી જાહેરાતને પીએમ મોદીની મુલાકાતની પહેલી સફળતા ગણવામાં આવી રહી છે.
પીએમ મોદી NEC કોર્પોરેશનના ચેરમેન નોબુહિરો એન્ડોને(Chairman Nobuhiro Endo) મળ્યાં હતા અને તેમની સાથે રોકાણને(Investment) લઈને ચર્ચા કરી હતી.
આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદ કેસ: સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ, કરાઈ આ માંગ..
