Site icon

લખીમપુર હિંસાના આરોપી અને કેન્દ્રીય મંત્રીના પુત્ર આશીષની ધરપકડ, આટલા કલાક ચાલી પૂછપરછ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Community

શનિવાર.

લખીમપુર હિંસાના આરોપી આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ 6 કલાક લાંબી પૂછપરછ બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર આરોપી આશીષ પોલીસ પૂછપરછમાં 3 ઓક્ટોબરે ઘટના સમયે તે ક્યાં હતો તેની કોઈ માહિતી આપી શક્યો નથી.

આશિષ મિશ્રા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનો પુત્ર છે અને તેના પર લખીમપુરમાં ખેડૂતો પર ગાડી ચડાવીને હત્યા કરવાનો આરોપ છે. 

મુંબઈ મનપાની બેદરકારી પડશે મુંબઈગરાને ભારે પડશે: રસ્તા પર થૂંકી ગંદકી ફેલાવનારા અને માસ્ક વગર ફરનારાઓની સંખ્યામાં વધારો; જાણો વિગત.
 

India-US Defense: ભારતીય નેવી માટે યુએસ સાથે ₹7995 કરોડની મહત્ત્વપૂર્ણ ડીલ, ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતનો મોટો રાજદ્વારી સંકેત
Patanjali Ghee: પતંજલિને મોટો ફટકો, હલકી ગુણવત્તાના ઘી મામલે કોર્ટે દંડ ફટકાર્યો, કંપનીએ આદેશને ‘ભૂલભરેલો’ ગણાવ્યો
Udhampur Security: ઉધમપુરમાં હાઇ એલર્ટ, ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓ ગામમાંથી ભોજન લેતા ઝડપાયા
Cyclone Ditva: ચક્રવાત દિત્વા તમિલનાડુ અને પુડુચેરી તરફ આગળ વધ્યું, સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું.
Exit mobile version