દર વર્ષે આ દિવસે રોજ મનાવાશે આતંકવાદ વિરોધી દિવસ, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને લખ્યો પત્ર.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

કેન્દ્ર સરકાર(Central govt) હવે આતંકવાદ વિરોધી દિવસ ઉજવવા જઈ રહી છે. 

આ અંગે તમામ રાજ્યો(states) અને કેન્દ્રશાસિત પ્રદેશો(Union Territories)ને પત્ર લખવામાં આવ્યો છે. 

ગૃહ મંત્રાલય(MHA) દ્વારા જારી કરાયેલા આ પત્ર મુજબ દર વર્ષે 21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ(anti-terrorism day)ની ઉજવણી કરવામાં આવશે. 

આ પત્ર તમામ રાજ્યના મુખ્ય સચિવો, તમામ મંત્રાલયો અને વિભાગોના સચિવોને લખવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : ઇન્ડિયન રેલવેનો મોટો નિર્ણય, આ ટ્રેનમાં હવે કાયમી ધોરણે બે વિસ્ટા ડોમ કોચ ઉમેરવામાં આવશે; જાણો વિગતે

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *