કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણીવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થતા રહે છે. આવું જ કંઈક ફરી એકવાર બન્યું છે.
દેશના મહાન રમતવીર મિલ્ખા સિંહના નિધન પર ટ્વિટર દ્વારા આખા દેશએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી, પરંતુ રાહુલ ગાંધીએ તેમના ટ્વીટમાં કંઈક એવું લખ્યું કે તે ખરાબ રીતે ટ્રોલ થઈ ગયા છે.
રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે ‘India remembers her #flyingSikh'
ભારત માટે herનો ઉપયોગ કરવા માટે લોકોએ તેમને ખરાબ રીતે ઘેરી લીધા અને અંગ્રેજી પાઠ ભણાવવાનું શરૂ કર્યું છે.
ખૂલી રહ્યો છે બોગસ વેક્સિનનો મામલો, 9 જગ્યાએથી આવેલી બોગસ રસીની ફરિયાદ; જાણો વધુ વિગત