છત્તીસગઢમાં નકસલવાદીઓએ અપહરણ કરેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર મુરલી તાતી ની હત્યા કરી છે.
આજથી ત્રણ દિવસ પહેલા બીજાપુર જિલ્લાથી મુરલી નું અપહરણ કરવામાં આવ્યું હતું
મુરલી છેલ્લા લાંબા સમયથી માઓવાદીઓના હિટ લીસ્ટ માં હતા અને થોડા દિવસ પહેલા તેમણે સુકમાં ખાતે એન્કાઉન્ટરમાં પણ ભાગ લીધો હતો.
દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીના કારણે 20 દર્દીઓના મોત.
