Site icon

પીએમ મોદીએ જામનગરના રાજવી જામ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી, તસ્વીર શેર કરી ભાવવિભોર ટ્વીટ કરી… જુઓ તસવીર, જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

 વડાપ્રધાન (Prime minister)નરેન્દ્ર મોદી (Narendra Modi)હાલ ત્રણ દિવસના ગુજરાત(Gujarat)ના પ્રવાસે છે અને આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. આજે સવારે બનાસકાંઠા(Banaskantha)માં વિવિધ યોજનાઓનું ભૂમિ પૂજન અને શિલાન્યાસ કરીને હાલ તેઓ જામનગર(Jamnagar) પહોંચ્યા છે. ગુજરાત (Gujarat) હવે વિશ્વફલક પર ઝળકવા જઈ રહ્યું છે કારણ કે જામનગર (Jamnagar)માં વિશ્વનુ પ્રથમ 'ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન'(Global centre for traditional Medicine) બની રહ્યું છે. આ દરમિયાન જામનગર(Jamnagar)ના રાજવી પરિવારના સભ્ય શત્રુશેલ્યજી સાથે પીએમ મોદી(Narendra Modi meet Shatrushalyasinhji) એ મુલાકાત કરી હતી. બંને વચ્ચે 15 મિનિટ વાતચીત પણ થઈ હતી. આયુર્વેદ યુનિવર્સિટીના નિર્માણમાં રાજવી પરિવારના યોગદાનની વાતો વાગોળી હતી. આપને જણાવી દઈએ કે યુક્રેન(Ukraine war)માં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવામાં પણ શત્રુશેલ્યજીનું મહત્વનું યોગદાન હતું.

Join Our WhatsApp Community

 

વડાપ્રધાન મોદી(PM Modi)એ જામનગર(Jamnagar)માં જામસાહેબ સાથે મુલાકાત કરીને ટ્વિટ કરીને જણાવ્યું કે, જામ સાહેબના પરિવારની સુવાસ આજે પણ દુનિયામાં અને ખાસ કરીને યુરોપમાં મહેકે છે. એક વડીલ બંધુ તરીકેનો સ્નેહ જેમના તરફથી મને હંમેશાં મળ્યો છે એવા જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી. જૂની વાતો વાગોળવાનો અવસર પ્રાપ્ત થયો.

આ સમાચાર પણ વાંચો : હેં!! સમાજમાં તણાવ નિર્માણ કરનારી આટલી પોસ્ટ મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પરથી ડીલીટ કરી…જાણો વિગતે

Hamas attack: દિલ્હી બ્લાસ્ટ: સુસાઇડ બોમ્બરથી લઈને રોકેટ-ડ્રોન સુધી! શું ઉમરનું કાવતરું ભારતમાં ‘હમાસ’ જેવો મોટો હુમલો કરવાનું હતું?
Tejashwi Yadav: તેજસ્વી યાદવ પર દબાણ! રાજકીય કારકિર્દી સામે ઊભો થયો સવાલ, મીટિંગમાં ભાવુક થઈ નેતાએ કેમ આપ્યું રાજીનામું આપવા જેવું નિવેદન?
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસ માં અલ-ફલાહ યુનિવર્સિટી પર ED ની મોટી કાર્યવાહી, ચાર રાજ્યોમાં કુલ આટલા ઠેકાણાં પર દરોડા
Delhi Blast: દિલ્હી હુમલા પહેલા મોહમ્મદ ઉમર નબીએ આપ્યું નિવેદન; જુઓ કેવી રીતે આત્મઘાતી હુમલાને ઠેરવ્યો યોગ્ય.
Exit mobile version