News Continuous Bureau | Mumbai
કોંગ્રેસના(Congress) અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) બાદ હવે પાર્ટીના દિગ્ગજ નેતાઓ કોરોનાની(Corona) ચપેટમાં આવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, પાર્ટીના સંગઠન મહાસચિવ(Party general secretary) કેસી વેણુગોપાલ(K.C.Venugopal) પણ કોરોના વાયરસથી(Corona virus) સંક્રમિત થયા છે.
રણદીપ સુરજેવાલાએ(Randeep Surjewala) કહ્યું કે ડોક્ટરોની સલાહ મુજબ, કોંગ્રેસ અધ્યક્ષે(Congress President) પોતાને આઈસોલેશનમાં(isolation) રાખ્યાં છે.
તેઓ સ્વસ્થ છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.
સાથે તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ 8 જૂને ED સમક્ષ હાજર થશે, જેમ કે અમે અગાઉ જાણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે 8 જૂને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(Enforcement Directorate) તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ તપાસ નેશનલ હેરાલ્ડ(National Herald) સંબંધિત કેસમાં થવાની છે.
આ સમાચાર પણ વાંચો : સોનિયા ગાંધી બાદ હવે ગાંધી પરિવારના આ સદસ્યને થયો કોરોના- ઘરમાં જ થયા ક્વોરન્ટાઈન