393
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) આજે QUAD સમિટમાં ભાગ લેવા માટે ટોક્યો(Tokyo)પહોંચ્યા છે.
પીએમ મોદી આ 40 કલાકની મુલાકાત દરમિયાન US રાષ્ટ્રપતિ જો બિડેન, જાપાનના PM ફ્યુમિયો કિશિદા અને ઑસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા PM એન્થોની અલ્બેનિસને મળશે.
સાથે જ તેઓ અહીં જાપાનના 35 બિઝનેસ લીડર્સ અને CEOને પણ મળશે. આ દરમિયાન તેઓ 23 બેઠકોમાં ભાગ લેશે.
આ ઉપરાંત તેઓ ક્વોડ મીટિંગ સિવાય યુએસ પ્રમુખ જો બાઇડન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત રશિયા-યુક્રેન મુદ્દે પણ ચર્ચા થશે.
આ સમાચાર પણ વાંચો : પંજાબ નેશનલ બેન્કનું 13000 કરોડનું ફુલેકું ફેરવી જનાર મેહુલ ચોક્સીને મોટી રાહત, આ દેશમાં નોંધાયેલા તમામ કેસ પાછા ખેંચાયા.. જાણો વિગતે
You Might Be Interested In