Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં ટૂંક સમયમાં શરૂ થશે બૂસ્ટર ડોઝ? આ કંપનીએ DCGI પાસે માંગી મંજૂરી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 2 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

સિરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ભારતમાં પોતાની કોરોના રસી કોવિશીલ્ડના બૂસ્ટર ડોઝ માટે દવા નિયામક પાસે મંજૂરી માંગી છે.

અધિકારીઓના કહેવા મુજબ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે આ મંજૂરી માંગવામાં આવી છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ એ ભારતની પ્રથમ કંપની છે જેણે COVID-19ના બૂસ્ટર ડોઝ માટે મંજૂરી માંગી છે 

કોરોના વાયરસની રસીના બે ડોઝ પછી જે ત્રીજો ડોઝ લેવામાં આવે છે તેને બૂસ્ટર ડોઝ કહેવામાં આવે છે.

વાહ! શિવરી-ન્હાવા શેવા સી લિંકનુ આટલા % ટકા કામ પૂરું થઈ ગયુઃ જુઓ ફોટોગ્રાફ
 

Women’s Reservation Bill Defeated અંતરાત્માનો અવાજ કે રાજકીય રમત? મહિલા અનામત બિલ પડતા જ મચ્યો હંગામો, જાણો સરકારની હારના મુખ્ય કારણો
India China Delhi Meeting ભારતચીન મિત્રતા કે નવો ખેલ? પહેલીવાર સીધી વાતચીતથી વિશ્વભરમાં હલચલ, અમેરિકા કેમ છે પરેશાન?
TCS Nashik Case Update ‘TCS નું નિવેદન કે બચાવ? નાસિક કાંડમાં ફસાયેલી નિદા ખાન મુદ્દે કંપનીએ કર્યો મોટો દાવો!
Women’s Reservation Bill Parliament અમિત શાહનો વિપક્ષ પર મોટો હુમલો! મહિલા અનામત બિલની ચર્ચા વચ્ચે સંસદમાં શું થયું? જાણો અંદરની વાત.
Exit mobile version