Site icon

આધાર કાર્ડ સાથે મતદાર કાર્ડને જોડવાનુ બિલ લોકસભામાં પાસ, ગૃહ આવતીકાલ સુધી સ્થગિત; વિપક્ષે કરી આ માંગ 

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 20 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર.

ચૂંટણી કાયદા (સુધારા) બિલ 2021 આજે લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે. 

આ કાયદામાં આધાર કાર્ડને મતદાર યાદી સાથે જોડવાની જોગવાઈ છે. 

ચૂંટણી કાયદા (સુધારા) બિલ 2021 મતદાર યાદીના ડેટાને આધાર સાથે જોડાણ કરવાની મંજૂરી આપે છે.

આ સાથે જ ચૂંટણી કાયદાની જોગવાઈઓ હેઠળ, કોઈપણ લશ્કરી કર્મચારીઓની પત્નીને લશ્કરી મતદાર તરીકે નોંધણી કરવા પાત્ર ઠરશે.

વિપક્ષે આ બિલને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવાની માંગ કરી છે.

વિપક્ષના હોબાળાને લોકસભાની કામગીરી આવતીકાલ મંગળવાર સુધી સ્થગિત રાખવામાં આવી છે.

વાહ! હવે મોનો રેલ પણ ચમકશે. BMC પીલર પર બેસાડશે LED લાઈટિંગ; જાણો વિગત

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version