Site icon

આસારામ બાપુ ની તબિયત નાજુક થઈ: વેન્ટિલેટર પર ગયા..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર

ધર્મગુરુ આસારામ બાપુ ની તબિયત કોરોના સંક્રમણ થયા બાદ હવે ખરાબ થઈ ગઈ છે. જોધપુરના એમડીએમ હોસ્પિટલના આઈસીયુમાં ભરતી થયા બાદ હવે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ આસારામ બાપુ 16 વર્ષની જેલની સજા કાપી રહ્યા છે.

Join Our WhatsApp Community

પદ્મશ્રી અવૉર્ડ વિજેતા મ્યૂઝિક કમ્પોઝર વનરાજ ભાટિયાનુ 93 વર્ષની વયે નિધન. આ ફિલ્મોના સંગીતે બનાવ્યા હતા પ્રખ્યાત

તેમને પહેલા શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી ત્યારબાદ તેમને હોસ્પિટલ  લઈ જવામાં આવ્યા અને હવે તેમના શરીરમાં સંક્રમણ ફેલાઈ ગયું છે. આસારામ બાપુ ની ઉંમર એસી વર્ષની છે આ પરિસ્થિતિમાં તેમની તબિયત હવે સાથ નથી આપી રહી. આસારામ બાપુની સાથે રહેલા બીજા બાર કેદીઓને પણ કોરોના થયો છે.

LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Oil Wells in India: ભારતમાં ક્યાં ક્યાંથી નીકળે છે ‘કાળું સોનું’? આસામથી ગુજરાત સુધી ફેલાયેલા તેલના કૂવાઓનો સંપૂર્ણ નકશો અને ઈતિહાસ.
Iran War: ભારત માટે ખતરાની ઘંટડી! ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં કતરનો ગેસ પ્લાન્ટ લપેટાયો, અડધોઅડધ ગેસ સપ્લાય અટકતા હાહાકાર
Braving Missiles & Mines: મોત સામે જંગ જીત્યા ભારતીય નાવિકો! હોર્મુઝની ખાડીમાં બારૂદી સુરંગો વચ્ચેથી LPG જહાજ સુરક્ષિત લાવ્યા, દેશભરમાં થઈ રહ્યા છે વખાણ.
Exit mobile version