317
Join Our WhatsApp Community
- આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કોવિડ સામેની લડતમાં દેશ સતત જીત તરફ આગળ વધી રહ્યો છે.
- દેશમાં કોવિડ સક્રિય કેસની સંખ્યા ઘટીને એક લાખ 51 હજાર સુધી પહોંચી ચુકી છે. દેશભરમાં કોવિડ વેક્સિનેશન પ્રક્રીયા ચાલી રહી છે.
- રસીકરણ અભિયાન હેઠળ અત્યારસુધીમાં 53 લાખ લોકોને રસી લાગી ચુકી છે.
You Might Be Interested In
