વાહ શું સમાચાર છે. દેશ માં સક્રીય કેસો ની સંખ્યા માત્ર આટલીજ… જાણો તાજા આંકડા

by Dr. Mayur Parikh
  • આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કોવિડ સામેની લડતમાં દેશ સતત જીત તરફ આગળ વધી રહ્યો છે.
  • દેશમાં કોવિડ સક્રિય કેસની સંખ્યા ઘટીને એક લાખ 51 હજાર સુધી પહોંચી ચુકી છે. દેશભરમાં કોવિડ વેક્સિનેશન પ્રક્રીયા ચાલી રહી છે.
  • રસીકરણ અભિયાન હેઠળ અત્યારસુધીમાં 53 લાખ લોકોને રસી લાગી ચુકી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More