Site icon

ઘરના ઘરનું સપનું જોનારા માટે બજેટ લાવ્યું સારા સમાચાર, મોદી સરકારે હોમ લોન પરની આ સ્કીમને લંબાવી. જાણો વિગતે

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે હોમ લોનના વ્યાજ દરને લઈને બજેટમાં મહત્વની જાહેરાત કરી છે.  

તેમણે કહ્યુ હતુ કે, હવે બેંકથી લોન લઈને સસ્તા મકાન ખરીદવાવાળાઓને ટેક્સમાં 1.5 લાખ રુપિયાની છુટની મર્યાદા એક વર્ષ વધારવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

એટલે કે, સસ્તા ઘર ખરીદવા માટે હોમ લોન પર 1.5 લાખ રુપિયા સુધીની છુટ અવધી હવે 31 માર્ચ 2022 સુધીની થઈ ગઈ છે. 

આ ઉપરાંત નાણા પ્રધાને પ્રવાસી શ્રમીક વર્ગ માટે પણ સસ્તા દરો પર ભાડાના મકાન ઉપલબ્ધ કરવા માટેની યોજનાનું એલાન કર્યુ છે.

Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
SpiceJet Special Flights: વતન વાપસીની આતુરતા! યુએઈથી સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ, પરંતુ કુવેતમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી; જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Exit mobile version