Site icon

Aditya-L1 : પ્રધાનમંત્રીએ આદિત્ય-L1 તેના ગંતવ્ય પર પહોંચવાની પ્રશંસા કરી

Aditya-L1 : આ સિદ્ધિને આપણા વૈજ્ઞાનિકોના સમર્પણનું પ્રમાણપત્ર ગણાવતા તેમણે કહ્યું કે અમે માનવતાના લાભ માટે વિજ્ઞાનની નવી સીમાઓ પર આગળ વધવાનું ચાલુ રાખીશું.

Aditya-L1 Landmark for India as first solar observatory Aditya-L1 reaches its destination PM Modi

Aditya-L1 Landmark for India as first solar observatory Aditya-L1 reaches its destination PM Modi

 News Continuous Bureau | Mumbai

Aditya-L1 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) એ આજે ​​ભારત ( India ) ની પ્રથમ સૌર વેધશાળા આદિત્ય-L1 ( Aditya L1 ) તેના ગંતવ્ય સ્થાને પહોંચતાં આનંદ વ્યક્ત કર્યો હતો.

Join Our WhatsApp Community

આ સિદ્ધિને આપણા વૈજ્ઞાનિકોના સમર્પણનું પ્રમાણપત્ર ગણાવતા તેમણે કહ્યું કે અમે માનવતાના લાભ માટે વિજ્ઞાનની નવી સીમાઓ પર આગળ વધવાનું ચાલુ રાખીશું.

આ સમાચાર પણ વાંચો : Ambati Rayudu: માત્ર 9 દિવસમાં જ આ ભારતીય ક્રિકેટરનો રાજનીતિથી થયો મોહભંગ, રાજકારણ છોડવાનો કર્યો નિર્ણય

પ્રધાનમંત્રી ( PM Modi ) એ X પર પોસ્ટ કર્યું હતુઃ

“ભારતે વધુ એક સીમાચિહ્ન બનાવ્યું છે. ભારતની પ્રથમ સૌર વેધશાળા આદિત્ય-L1 તેના ગંતવ્ય પર પહોંચે છે. તે સૌથી જટિલ અને અટપટા અવકાશ મિશન ( space Mission ) ને સાકાર કરવામાં આપણા વૈજ્ઞાનિકોના અવિરત સમર્પણનો પુરાવો છે. હું આ અસાધારણ સિદ્ધિને બિરદાવવામાં રાષ્ટ્રને સાથે જોડું છું. અમે માનવતાના લાભ માટે વિજ્ઞાનની નવી સીમાઓ પર આગળ વધવાનું ચાલુ રાખીશું.”

 

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version