26 જાન્યુઆરીએ દિલ્હીમાં રેલીના બહાને ધમાલીયાઓએ આતંક મચાવ્યો હતો.
26 જાન્યુઆરી થી શરૂ કરીને આજ દિવસ સુધી સિંધુ બોર્ડરને દિલ્હી પોલીસે સીલ કરી હતી. હવે તે બોર્ડર ને ખોલી નાખવામાં આવી છે.
દિલ્હી પોલીસે આવું શા માટે કર્યું તેનો જવાબ નથી આપ્યો પરંતુ દિલ્હીમાં ધમાલ મચાવનાર ઘણાખરા લોકોની ધરપકડ થઈ ચૂકી છે.