Site icon

ફરજ બાદ કર્તવ્ય.. માતાના અંતિમ સંસ્કાર બાદ દેશ સેવામાં લાગ્યા વડાપ્રધાન મોદી.. સાતમી વંદે ભારત એક્સપ્રેસને બતાવી લીલી ઝંડી.. જુઓ વિડીયો..

પીએમ નરેન્દ્ર મોદી ( PM Modi ) આજે હાવડા અને ન્યૂ જલપાઈગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને ( Vande Bharat Express ) લીલીઝંડી બતાવી. માતા હીરાબાના નિધન બાદ પશ્ચિમ બંગાળનો ( West Bengal ) પ્રવાસ મુલતવી રાખતા પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. માતા હીરાબાના અંતિમ સંસ્કાર કર્યા ( mother's last rites ) પછી તરત કર્તવ્યનું પાલન કર્યું હતું.

Vande Bharat : Five More Vande Bharat will be launched

Vande Bharat : Five More Vande Bharat will be launched

News Continuous Bureau | Mumbai

પીએમ નરેન્દ્ર મોદી ( PM Modi ) આજે હાવડા અને ન્યૂ જલપાઈગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને ( Vande Bharat Express ) લીલીઝંડી બતાવી. માતા હીરાબાના નિધન બાદ પશ્ચિમ બંગાળનો ( West Bengal ) પ્રવાસ મુલતવી રાખતા પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. માતા હીરાબાના અંતિમ સંસ્કાર કર્યા ( mother’s last rites ) પછી તરત કર્તવ્યનું પાલન કર્યું હતું. તેમણે સવારે માતાના નિધન પર સ્મશાનગૃહમાં હીરાબાને મુખાગ્નિ આપ્યા પછી તરત રાજભવન જઈને વિડિયો કોન્ફરન્સિંગ ( virtually flags off ) કાર્યક્રમ દ્વારા પશ્ચિમ બંગાળને રૂ. 7800 કરોડના પ્રોજેક્ટની ભેટ આપી હતી. તેમણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. વડા પ્રધાન મોદી આજનો દિવસ શોકમગ્ન હતો.

Join Our WhatsApp Community

પીએમ મોદીના માતા હીરાબેનનું 100 વર્ષની ઉંમરે અમદાવાદની હોસ્પિટલમાં અવસાન થયું છે. હીરાબેને આજે (30 ડિસેમ્બર) સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.

આ સમાચાર પણ વાંચો: હીરાબાની ચીર વિદાય.. પંચમહાભૂતમાં વિલીન થયા હીરાબા, PM મોદીએ આપી મુખાગ્ની.. જુઓ વિડીયો..

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Exit mobile version