Site icon

વિરોધ વચ્ચે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય- અગ્નિવીરો માટે CAPF અને આસામ રાઇફલ્સમાં આટલા ટકા અનામત

 News Continuous Bureau | Mumbai

 સેનામાં ભરતીની(Army Recruitment) અગ્નિપથ યોજનાને(Agneepath Yojana) લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ પ્રદર્શન જોતા ગૃહ મંત્રાલયે(Ministry of Home Affairs) અગ્નિવીરો(Agniveer) માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 

કેન્દ્રીય આર્મ્સ પોલીસ ફોર્સ(Central Arms Police Force) અને આસામ રાઇફલ્સની(Assam Rifles) ભરતીમાં અગ્નિવીરોને 10 % અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગૃહ મંત્રાલયે અગ્નિવીરની રૂપમાં સેવા પુરી કરનારને અધિકતમ ઉંમરમાં પણ છૂટ આપવાની જાહેરાત કરી છે. 

અગ્નિપથ યોજના હેઠળ ભરતી અગ્નિવીરોની પ્રથમ બેન્ચ માટે મહત્તમ ઉંમરની સીમામાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે. 

ગૃહ મંત્રાલયના મતે અગ્નિવીરોને અધિતકમ ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  દિવસભર ઉગ્ર પ્રદર્શન- મોડી રાત્રે સરકારે આપી રાહત- આ વર્ષે ભરતી માટેની વયમર્યાદા આટલી વધારી 

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version