Site icon News Continuous Bureau | Mumbai

હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો- આ બે ધારાસભ્યોએ પાર્ટીને કહ્યું ટાટા બાય બાય- ભાજપમાં જોડાયા 

News Continuous Bureau | Mumbai

હિમાચલ પ્રદેશમાં(Himachal Pradesh) વિધાનસભાની ચૂંટણી(Assembly elections) પહેલા કોંગ્રેસને(Congress) મોટો ઝટકો લાગ્યો છે. 

Join Our WhatsApp Channel

આજે કોંગ્રેસના બે ધારાસભ્યો(Congress MLAs) પવન કાજલ(Pawan Kajal) અને લખવિંદર સિંહ રાણા(Lakhwinder Singh Rana) ભાજપમાં(BJP) જોડાયા છે. 

આ બંને ધારાસભ્યોએ જયરામ ઠાકુરની(Jairam Thakur) હાજરીમાં બંને ધારાસભ્યો નવી દિલ્હી(New Delhi) સ્થિત પાર્ટી હેડક્વાર્ટર(Party Headquarters) ખાતે  કેસરિયો ખેસ ધારણ કર્યો છે.

ઘણા સમયથી એવા અહેવાલો હતા કે કોંગ્રેસના આ બંને ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાવાની છે.

આ સમાચાર પણ વાંચો : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા ચલણી સિક્કાઓની વિશેષ શ્રેણી બહાર પાડી- જુઓ ફોટોગ્રાફ્સ – જાણો આ સિક્કાઓની ખાસિયત

Sambit Patra Slams Opposition ભાજપ સાંસદ સંબિત પાત્રાનો વિપક્ષ પર આકરો પ્રહાર વિરોધ પ્રદર્શનને ‘ફ્લોપ શો’ ગણાવ્યો, કહ્યું ‘આ લોકશાહીની સાચી જીત છે’
No Democracy In India ‘ભારતમાં હવે લોકશાહી બચી નથી, તેને ખતમ કરનાર ગદ્દાર’ પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર
CJP Protest Over 1500 Detained દિલ્હી પોલીસનું મહાએક્શન CJP વિરોધ પ્રદર્શન વચ્ચે 1500 થી વધુ લોકોની અટકાયત, રાજધાની છાવણીમાં ફેરવાઈ
Election Results 2026 BJP Record Victory ‘મોદી મેજિક’ અને સંગઠનની તાકાત સામે વિપક્ષનો સંપૂર્ણ સફાયો; દિગ્ગજ નેતાઓ પોતાની બેઠકો પણ ન બચાવી શક્યા
Exit mobile version