Site icon News Continuous Bureau | Mumbai

હવે આ બે માંથી એક કંપની એર ઇન્ડિયા ખરીદશે. બાકી બધી કંપની રિજેક્ટ થઈ જાણો વિગત…

સરકારી માલિકીની ખોટ કરતી એરલાઇન્સ એર ઇન્ડિયાને ખરીવાની રેસમાં હવે માત્ર બે કંપની ટાટા ગ્રૂપ અને ખાનગી એરલાઇન સ્પાઇસ જેટ રહી ગઇ છે.

એર ઇન્ડિયાને ખરીદવા માટે અન્ય કંપનીઓએ કરેલી બીડ રિજેક્ટ કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

ટાટા સન્સ અને સ્પાઇસ જેટ ઉપરાંત ટાટા સન્સ અને ન્યુયોર્કના ઇટરપ્સ ઇંકનું જોઇન્ટ વેન્ચર પણ એર ઇન્ડિયાને ખરીદવા ઉત્સુક છે. ઇટરપ્સ ઇંક અમેરિકા અને યુરોપના નોન રેજિડેન્ટ ઇન્ડિયન રોકાણકારોનું ગ્રૂપ છે.

Lok Sabha Delimitation Bill સંસદમાં મોટા બંધારણીય સુધારાના સંકેત સીમાંકન બિલ પર ફરી એકવાર મંથન, લોકસભાની બેઠકો 543 થી વધીને 850 થવાની શક્યતા
Swachh Bharat Mission Deadline સ્વચ્છ ભારત મિશનને મોટો ઝટકો સમયમર્યાદા પૂરી છતાં કચરાના 1,200 ઢગલા હટાવવામાં નિષ્ફળતા, સરકારે લંબાવી ડેડલાઈન
Cleanest City in India 2026 તૂટ્યો ઈન્દોરનો 8 વર્ષનો રેકોર્ડ, આ શહેર બન્યું ભારતનું સૌથી સ્વચ્છ શહેર, જાણો ગુજરાતનું સુરત કયા નંબરે રહ્યું
PM Modi Diwali Milan ‘મીઠાઈ ખવડાવો, હવે તમે ગુજરાતના મુખ્યમંત્રી બની ગયા છો…’, પત્રકારોએ આ રીતે આપી હતી બ્રેકિંગ ન્યૂઝ, પીએમ મોદીએ વાગોળ્યો જૂનો કિસ્સો
Exit mobile version