293
Join Our WhatsApp Community
એર ઇન્ડિયાની મહિલા પાઇલટોએ સૌથી લાંબા મનાતા ઉડ્ડયન માર્ગને સફળતાથી પાર કરીને એક નવો ઇતિહાસ સર્જ્યો છે.
આ મહિલાઓ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી 16,000 કિલોમીટરનું અંતર કાપીને આજે સવારે બેંગલુરુ પહોંચી હતી.
આ ફ્લાઇટમાં તમામ સ્ટાફ મહિલાઓનો બનેલો હતો. મુખ્ય પાઇલટ તરીકે ઝોયા અગ્રવાલ હતી.
એર ઇન્ડિયાના ઇતિહાસમાં મહિલા પાઇલટો દ્વારા મેળવવામાં આવેલી આ પહેલવહેલી ઐતિહાસિક સિદ્ધિ હતી.
You Might Be Interested In
