News Continuous Bureau | Mumbai
Droupadi Murmu Ambassadors : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં સ્વિટ્ઝર્લેન્ડ, જોર્ડન, પાપુઆ ન્યુ ગિની, દક્ષિણ આફ્રિકા, મ્યાનમાર અને ઇજિપ્તના રાજદૂતો/ઉચ્ચાયુક્તો પાસેથી ઓળખપત્રો ( Credentials ) સ્વીકાર્યા હતા.
Droupadi Murmu Ambassadors : પોતાના ઓળખપત્રો રજૂ કરનાર લોકોઃ
માનનીય શ્રીમતી માયા ટિસફી, સ્વિટ્ઝર્લેન્ડના રાજદૂત

Ambassadors of six nations presented their credentials to the President of India Droupadi Murmu
માનનીય શ્રી યુસુફ મુસ્તફા અલી અબ્દેલ ગની, જોર્ડનના હાશમાઇટ કિંગડમના રાજદૂત

Ambassadors of six nations presented their credentials to the President of India Droupadi Murmu
માનનીય શ્રી વિન્સેન્ટ સુમાલે, પાપુઆ ન્યુ ગિનીના હાઈ કમિશનર

Ambassadors of six nations presented their credentials to the President of India Droupadi Murmu
માનનીય પ્રોફેસર અનિલ સૂકલાલ, રિપબ્લિક ઓફ સાઉથ આફ્રિકાના હાઈ કમિશનર

Ambassadors of six nations presented their credentials to the President of India Droupadi Murmu
માનનીય શ્રી ઝૉ ઉ, રિપબ્લિક ઓફ યુનિયન ઓફ મ્યાનમારના રાજદૂત

Ambassadors of six nations presented their credentials to the President of India Droupadi Murmu
માનનીય શ્રી કામેલ ઝાયદ કામેલ ગલાલ, આરબ રિપબ્લિક ઓફ ઇજિપ્તના રાજદૂત.

Ambassadors of six nations presented their credentials to the President of India Droupadi Murmu
આ સમાચાર પણ વાંચો : GLDF Results Management Training: ભારત WADA સાથે મળીને ગ્લોબલ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ ફ્રેમવર્ક રિઝલ્ટ મેનેજમેન્ટ ટ્રેનિંગનું કરશે આયોજન, આ મુખ્ય વિષયો હશે સામેલ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.