News Continuous Bureau | Mumbai
Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે દેશવાસીઓને અપીલ કરી છે કે ‘હર ઘર તિરંગા’ ( Har Ghar Tiranga ) અભિયાન હેઠળ 9 થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરે તિરંગો ( Indian Flag ) ફરકાવવા અને પોતાની સેલ્ફી https://harghartiranga.com વેબસાઇટ પર અપલોડ કરો.
PM Shri @narendramodi Ji’s #HarGharTiranga campaign has evolved into a national movement over the last two years, awakening the basic unity in every Indian across the length and breadth of the nation.
I appeal to all citizens to bolster this movement further and participate in…
— Amit Shah (@AmitShah) August 3, 2024
આજે X પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જીનું #હરઘરતિરંગા અભિયાન છેલ્લા બે વર્ષમાં એક રાષ્ટ્રીય ચળવળમાં વિકસ્યું છે, જેણે આખા દેશમાં દરેક ભારતીયમાં મૂળભૂત એકતા જાગૃત કરી છે. હું તમામ નાગરિકોને આ આંદોલનને વધુ મજબૂત કરવા અને તેમાં ફરી તે જ ઉત્સાહની સાથે તેમાં ભાગ લેવાની અપીલ કરું છું. પોતાના ઘરોમાં આપણું ગૌરવ, આપણો તિરંગો ફરકાવો, તિરંગાની સાથે સેલ્ફી લો અને તેને હર ઘર તિરંગા ( Har Ghar Tiranga Campaign ) વેબસાઇટઃ https://harghartiranga.com/ પર અપલોડ કરો.”
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics : મહારાષ્ટ્રમાં નવા જૂની થવાના એંધાણ.. રાજ ઠાકરે બાદ હવે શરદ પવાર સીએમ એકનાથ શિંદેને મળ્યા, રાજકીય ગલિયારોમાં અટકળો તેજ..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)