News Continuous Bureau | Mumbai
Amit Shah: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ ( Partition Horrors Remembrance Day ) પર 1947માં દેશના વિભાજનનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે.
એક્સ પરની એક પોસ્ટમાં શ્રી અમિત શાહે કર્યું, “વિભાજન ( Partition ) વિભીષિકા સ્મૃતિ દિવસ પર તે લાખો લોકોને મારી શ્રદ્ધાંજલિ ( Tribute ) જેમણે આપણા ઈતિહાસના આ સૌથી બીભત્સ પ્રકરણ દરમિયાન અમાનવીય પીડા સહન કરી, જીવ ગુમાવ્યા, બેઘર થઈ ગયા. માત્ર એક રાષ્ટ્ર જે પોતાના ઈતિહાસને યાદ રાખે છે, તે પોતાના ભવિષ્યને બનાવી શકે છે અને એક શક્તિશાળી એકમ તરીકે ઉભરી શકે છે. આ દિવસની ઉજવણી કરવાની પરંપરા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં એક આધારભૂત અભ્યાસ છે.”
On Partition Horrors Remembrance Day my homage to the millions who suffered inhumane pains, lost lives, turned homeless during this most hideous episode of our history.
Only a nation that remembers its history can build its future and emerge as a powerful entity. Observing this… pic.twitter.com/Re9uEmy0xB
— Amit Shah (@AmitShah) August 14, 2024
આ સમાચાર પણ વાંચો: Byjus: બાયજુને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે ટ્રિબ્યુનલના આ આદેશ પર સ્ટે મૂક્યો; જાણો શું છે મામલો..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)