Site icon News Continuous Bureau | Mumbai

Amit Shah Repco Bank: આ બેંકે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને રૂ. 19.08 કરોડનો ડિવિડન્ડ ચેક કર્યો અર્પણ.

Amit Shah Repco Bank: રેપકો બેંકે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહને રૂ. 19.08 કરોડનો ડિવિડન્ડ ચેક અર્પણ કર્યો. ભારત સરકાર દ્વારા 76.32 કરોડની શેર મૂડી પર 25% ડિવિડન્ડનો ચેક. રેપકો બેંકે ભારત સરકારની એન્ટરપ્રાઇઝ છે, જે ગૃહ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ છે, બેંકે રૂ. 20,000 કરોડના વ્યવસાયિક મિશ્રણને પાર કર્યું છે.

Amit Shah Repco Bank This bank gave Union Home Minister Amit Shah in New Delhi Rs. 19.08 crore dividend check offering.

Amit Shah Repco Bank This bank gave Union Home Minister Amit Shah in New Delhi Rs. 19.08 crore dividend check offering.

News Continuous Bureau | Mumbai

Amit Shah Repco Bank:  રેપકો બેંકે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહને ( Amit Shah ) રૂ. 19.08 કરોડનો ડિવિડન્ડ ચેક ( Dividend check ) અર્પણ કર્યો. 

Join Our WhatsApp Channel

નાણાંકીય વર્ષ 2023-24 માટે ભારત સરકાર દ્વારા રાખવામાં આવેલ 76.32 કરોડની શેર મૂડી પર 25%ના દરે ડિવિડન્ડ ( Dividend  ) માટે રૂ.19.08 કરોડનો ચેક રેપ્કો બેંકના ચેરમેન શ્રી ઇ. સંથાનમ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઓ.એમ. ગોકુલ દ્વારા સુપ્રત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજય કુમાર ભલ્લા અને ગૃહ મંત્રાલયના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) શ્રી ગોવિંદ મોહન પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચોઃ National Space Day: PM મોદીએ પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું પ્રધાનમંત્રીએ. 

રેપ્કો બેંક ( Repco Bank ) એ ભારત સરકારનું એક એન્ટરપ્રાઇઝ છે જે ગૃહ મંત્રાલયના ( Home Ministry ) વહીવટી નિયંત્રણ હેઠળ છે. બેંકે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન બિઝનેસ મિક્સમાં 11% વૃદ્ધિ નોંધાવી છે. એક નોંધપાત્ર સિદ્ધિમાં, આજે બેંકે રૂ. 20,000 કરોડના બિઝનેસ મિશ્રણને પાર કરી લીધું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Old Currency Notes Rumor Debunked શું ૨૦૦૫ પહેલાની ચલણી નોટો બંધ થઈ રહી છે? બેંક ઓફ મહારાષ્ટ્રની મોટી સ્પષ્ટતા
Income Tax Notice to Student મજૂરની પુત્રીને ઈન્કમ ટેક્સ વિભાગની ૨૦ કરોડની નોટિસ આધારપાન કાર્ડનો દુરુપયોગ થયાનો આક્ષેપ
Muzhiyan Kulam Restoration પુડુચેરીનું 400 વર્ષ જૂનું ‘મુઝિયાન કુલમ’ ફરી જીવંત, નિર્મલા સીતારમણે કર્યું લોકાર્પણ
New Toll Tax Rules વાહનચાલકો માટે મોટી રાહત, હાઈવે પર હવે 60 કિમી સુધી નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ
Exit mobile version