Site icon

‘આજ કે બાદ અમિતાભ બચ્ચન કે આવાજ કી નકલ બંધ’ ‘હાઈ… ‘ દિલ્હી હાઈકોર્ટે અમિતાભ બચ્ચન ની નકલ પર રોક લગાવી.

amitabh bachchan apologized for his horrible mistake on twitter

ટ્વીટર પર અમિતાભ બચ્ચનથી થઈ ભૂલ, જાણો એવું તે શું લખ્યું હતું પોસ્ટ માં કે,માફી માંગ્યા પછી પણ બન્યા ટ્રોલ્સ નો શિકાર

News Continuous Bureau | Mumbai

દિલ્હી હાઈકોર્ટે  (Delhi High Court ) અમિતાભ બચ્ચનના ( Amitabh Bachchan ) અવાજ ( Voice )  અને તેની એક્ટિંગ ની નકલ પર રોક લગાવી છે. કોર્ટે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને ફ્લેગ કરેલી સામગ્રીને દૂર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. આનો અર્થ એ થાય છે કે આજ પછી કોઈ પણ વ્યક્તિ અમિતાભ બચ્ચનનું નામ, ફોટોગ્રાફ અથવા અવાજ અમિતાભ બચ્ચન પરવાનગી ( Permission ) વિના ઉપયોગ  ( Cant Used ) કરી નહીં કરી શકે, દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે અભિનેતાની અરજી પર સુનાવણી કરતા ચુકાદો આપ્યો હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: 2 વર્ષના બાળકને ફ્લેટમાં એકલા મૂકીને માતા-પિતા રજા પર ગયા, હવે ધરપકડ થઈ…

ન્યાયાધીશ નવીન ચાવલાએ જણાવ્યું હતું કે, “વાદી એક જાણીતી વ્યક્તિત્વ છે અને તે વિવિધ જાહેરાતોમાં પણ રજૂ થાય છે,” તેમણે નોંધ્યું હતું કે અભિનેતા તેમના માલસામાન અને સેવાઓને પ્રમોટ કરવા માટે તેમના સેલિબ્રિટી સ્ટેટસનો ઉપયોગ કરનારાઓ દ્વારા “પીડિત” છે.

અમિતાભ બચ્ચન ( Amitabh Bachchan ) , 80, જેઓ “બિગ બી” તરીકે જાણીતા છે, તેમણે “નામ, છબી, અવાજ અને વ્યક્તિત્વ વિશેષતાઓ” ને સુરક્ષિત રાખવા માટેની અરજી સાથે કોર્ટનો સંપર્ક કર્યો હતો. 

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version