દ્રૌપદી મુર્મુની જીત નિશ્ચિત થઈ ગઈ-મતનું ગણિત બેસી ગયું-હવે વિપક્ષની આ પાર્ટીએ પણ એનડીએને સમર્થન આપ્યું

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ભાજપ(BJP) જેનું નેતૃત્વ કરે છે એ NDA ઉમેદવારના(NDA candidate) દ્રૌપદી મુર્મૂનું(Draupadi Murmu) રાષ્ટ્રપતિ(President)બનવું લગભગ નિશ્ચિત છે. 

કારણ કે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને હવે NDA બહારના પક્ષોનું પણ સમર્થન મળી રહ્યું છે.

આંધ્રપ્રદેશના(Andhra Pradesh) મુખ્યમંત્રી(CM) જગનમોહન રેડ્ડીએ(Jaganmohan Reddy) એનડીએના(NDA) રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાનુ એલાન કરી દીધું છે. 

આંધ્ર પ્રદેશના CM જગનમોહન રેડ્ડીનુ માનવુ છે કે તેઓ હંમેશાથી એસસી(SC), એસટી(ST), ઓબીસીને(OBC) પ્રતિનિધિત્વ આપવાની વાત કરતા રહ્યા છે અને દ્રૌપદી મુર્મૂ આ વિચારધાર હેઠળ આવે છે માટે અમે તેમનુ સમર્થન કરીએ છીએ.

રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) 18 જુલાઈના રોજ યોજાશે. દ્રૌપદી મુર્મુ આજે ઉમેદવારી નોંધાવશે.

આ સમાચાર પણ વાંચો : હોસ્પીટલમાં દાખલ સોનિયા ગાંધીને હવે આ તારીખે ઈડી સમક્ષ હાજર થવાનું ફરમાન- જાણો વિગતે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment