સમાજસેવક અણ્ણા હજારે 30 જાન્યુઆરી થી આમરણ અનશન પર બેસવાના હતા
હવે તેમણે અનશન નો નિર્ણય રદ કર્યો છે અને તેઓ આમરણ અનશન પર નહીં બેસે
કેન્દ્રીય કૃષિમંત્રી ના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો હોવાને કારણે તેમણે અનશન રદ્ કર્યા