305
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
મોગામાં એક મિગ – 21 વિમાન ક્રેશ થયું છે, જેને કારણે પાઇલટનું મૃત્યુ થયું છે.
ટ્રેનિંગ માટે પાઇલટે રાજસ્થાનના સૂરતગઢથી આ ફાઇટર વિમાનની ઉડાન ભરી હતી.
શુક્રવારે સવારે પાઇલટ અભિનવનો મૃતદેહ મળ્યો છે.
સમગ્ર ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
You Might Be Interested In