Site icon

Army Day : આર્મી ડે પર પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતીય સેના દ્રઢ નિશ્ચય, વ્યાવસાયિકતા અને સમર્પણનું પ્રતીક

Army Day: પ્રધાનમંત્રીએ આર્મી ડે પર ભારતીય સેનાના અતૂટ સાહસને સલામ કર્યાં ભારતીય સેના દ્રઢ નિશ્ચય, વ્યાવસાયિકતા અને સમર્પણનું પ્રતીક છે: પ્રધાનમંત્રી

Army Day On Army Day, the Prime Minister said that the Indian Army is a symbol of determination, professionalism and dedication.

Army Day On Army Day, the Prime Minister said that the Indian Army is a symbol of determination, professionalism and dedication.

News Continuous Bureau | Mumbai 

  • અમારી સરકાર સશસ્ત્ર દળો અને તેમના પરિવારોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે: પ્રધાનમંત્રી

Army Day: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આર્મી ડે પર ભારતીય સેનાના અતૂટ સાહસને સલામ કર્યાં છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું હતું કે ભારતીય સેના દ્રઢ નિશ્ચય, વ્યાવસાયિકતા અને સમર્પણનું પ્રતીક છે. શ્રી મોદીએ જણાવ્યું કે, “અમારી સરકાર સશસ્ત્ર દળો અને તેમના પરિવારોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમે અનેક સુધારાઓ કર્યા છે અને આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે”.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “આજે આર્મી ડે પર આપણે ભારતીય સેનાના અતૂટ સાહસને સલામ કરીએ છીએ, જે આપણા રાષ્ટ્રની સુરક્ષાના રક્ષક તરીકે ઉભી છે. આપણે તે બહાદુરોના બલિદાનને પણ યાદ કરીએ છીએ જેઓ દરરોજ કરોડો ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.”

“ભારતીય સેના દ્રઢ સંકલ્પ, વ્યાવસાયીકરણ અને સમર્પણનું પ્રતીક છે. આપણી સરહદોનું રક્ષણ કરવા ઉપરાંત, આપણી સેનાએ કુદરતી આફતો દરમિયાન માનવતાવાદી મદદ પૂરી પાડવામાં પણ પોતાની એક છાપ છોડી છે.”

આ સમાચાર પણ વાંચો: ED Case Arvind Kejriwal:શું અરવિંદ કેજરીવાલ ફરીથી જેલ ભેગા થશે ? અમિત શાહે આ કેસમાં EDને કાર્યવાહી કરવાની મંજૂરી આપી…

 

“અમારી સરકાર સશસ્ત્ર દળો અને તેમના પરિવારોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. વર્ષોથી અમે ઘણા સુધારાઓ રજૂ કર્યા છે અને આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આવનારા સમયમાં પણ આ યથાવત રહેશે.”

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
National Unity Day: રાષ્ટ્રીય એકતા દિવસ: PM મોદીએ લોહપુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી, દેશવાસીઓને ‘એકતાના શપથ’ લેવડાવ્યા.
Exit mobile version