અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણના શિલાન્યાસના પ્રસંગે રેતીના કલાકાર સુદર્શન પટ્ટનાયકે પુરી બીચ પર અયોધ્યામાં ભૂમિ પૂજનની પૂર્વ સંધ્યાએ ભગવાન રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી હતી.
પટ્ટનાયકે કહ્યું કે, તેઓ ‘ભૂમિપૂજન’ દરમિયાન અયોધ્યામાં મંદિરની રેતીનું શિલ્પ બનાવવા માટે ઉત્સુક હતા, પરંતુ COVID-19 ના ફાટી નીકળવાના કારણે તેને પુરી બીચ પર કરવું પડ્યું…